SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એના હોઠની કોમળતા શું કહીએ પાંખડી એક ગુલાબના જેવી છે. વારંવાર એને બારણે જાઉં છું. હાલત એક દિવાના જેવી છે “મીર” એ અર્થમીંચી આંખોમાં બધી મસ્તી શરાબના જેવી છે. - અરે ઓ નગ્નતામાં જન્મનારા, જરૂરત કેમ રાખે છે કફનની? • સિતારા ચાંદની સાથે સુહાની રાત આવે છે, ઘણી વેળા રૂપાળું રૂપ લઈ આઘાત આવે છે; સજાવી દો હૃદયના વ્હેલને આંસુના તોરણથી, અનેરી શાનથી અહિ દર્દની બારાત આવે છે. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy