SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સુખના સાથી ઘણાંય મળવાના, કોણ દુખિયાને સાથ દે ભવમાં? ફૂલ તો સર્વને વહાલા હોય કટકો કોણ લે છે પાલવમાં? દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા એ જ મળવાને મને આવ્યા હશે મેં પછી સમજાવતા મુજને કહ્યું : આટલી રાતે તો એ હોતા હશે ? - છુટી લટ, ગુલાબી ચહેરો, આંખમાં શરમ - પ્રિયે ! છબીમાં યે કેવી તું શરમાયા કરે ! સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy