SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કે પછી ભલે હો હાથમાં, જો હાથથી હલતી નથી, - રંગદાની પાસે હો, તસ્વીર કંઈ બનતી નથી. - રૂપ સામે એમના આ ચાંદની ફીકી હતી, ૨મ્યતા પર કોઈની મંડાયેલી ટીકી હતી. રૂપમાં “કામિલ' વધારો એટલે એણે કર્યો, તલ નહોતો એ અમારી આંખની કીકી હતી. જીંદગીને કહી દો, મને હેરાન ન કરે; હર્યાભર્યા આ બાગને વેરાન ન કરે, કાંટોથી પ્યાર છે કાંટાનો જ રહીશ; ફૂલોને કહી દો, હવે પરેશાન ન કરે. નજીક આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને, ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી! અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy