________________
જીવનભરનો અનુભવ પણ બહુ સંગીન લાગે છે સુખી છું તે છતાં શાને હૃદય ગમગીન લાગે છે તડકો વયનો છે “ચેતન” નહિતર વાત સાચી છે જવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. - વગર “પીધે” અરે શું આટલાં ચકચૂર લાગો છો?
નજર સામે છતાં શે આ નયનને દૂર લાગો છો? નથી પૂછતો તમે શું આટલાં મજબૂર લાગો છો?
હૃદય કોમળ છતાંય બહારથી શું ક્રૂર લાગો છો? પ્લાસ્ટીક ફૂલનું કૃત્રિમ સ્વરૂપ આંખોથી પરખાયું નહિ, પંક કે પાણી મહીં એ ફૂલ રોળાયું નહિ; પાનખર આવી પરંતુ ફૂલ કરમાયું નહિ;
જિંદગીનો મર્મ શો “જોગીન'ને સમજાયું નહિ! અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org