________________
મિલનની રાત હતી, ચાંદનીનો સમય હતો પડખામાં સનમ હતો, ખુદા મહેરબાન હતો વર્ણન સપનાંની જેમ જે કરી રહ્યો છે તે કિસ્સો છે, ત્યારનો “આતશ” જયારે જવાન હતો.
• પિયા વિણ પ્યાલો પીધો જાય ના પિયા વિણ એક પળ જીવ્યું જાય ના, “કુતુબશાહ” ન દે મને દીવાનાને શીખ
દીવાનાને કંઈ શીખ દીધી જાય ના. - જીવનમાં હું કદી યે નામની પરવા નથી કરતો,
કે દુનિયાના કોઈ ઈલ્ઝામની પરવા નથી કરતો. નજરથી કે અધરથી પણ મને સાકી પીવાડે તો,
કસમ છે પ્યાસની - હું જામની પરવા નથી કરતો ! રસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org