________________
નથી આશા કે અમે આવતી સવાર જોઈએ આ રાત અમ પર ભારી છે, જરા થોભી જાઓ! હમણા ન જાઓ કેમ કે તારાનું દિલ ધડકે છે આખી રાત પડી છે, જરા થોભી જાઓ! ફરી આજ પછી ક્યારેય અમે નહીં તમને રોકિયે હોઠો પર શ્વાસ અટકયા છે, જરા થોભી જાઓ! વિરહની પળમાં પ્રાણભરીને તમને નીરખી તો લઉં. આ ફેંસલાની ઘડી છે, જરા થોભી જાઓ!
• તારી મેહફિલમાંથી ઉઠાડે પરાયો મને, શી મજાલ
જોતો તો હું કે, તે જ કંઈ ઈશારો કરી દીધો ! - એક અરસો વિત્યો, તારી યાદ પણ આવી નથી અમને
અને અમે તને ભૂલી ગયાં છીએ, એવું પણ નથી. સિરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org