________________
છે કે અમે પણ ક્યારેક હતા ખબરદાર,
હવે તો એ હાલ છે “ખુમાર', એમની ખબર તો બાજુએ રહી, પોતાની પણ કંઈ ખબર નથી.
આ દુનિયા છે, અહીં દરેક કામ ચાલે છે ઢંગથી અહી પથ્થરને પણ માણસ કહેવો પડે છે ન પૂછો શું વીતે છે સ્વમાની દિલ પર જયારે
કોઈ બેરહેમને પણ ભગવાન કહેવો પડે છે. • આપની યાદ આવતી રહી રાતભર
આંખો ભીની હસતી રહી રાતભર રાતભર દર્દની શમા જલતી રહી દિવાની જયોત કાંપતી રહી રાતભર. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org