SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે અમે પણ ક્યારેક હતા ખબરદાર, હવે તો એ હાલ છે “ખુમાર', એમની ખબર તો બાજુએ રહી, પોતાની પણ કંઈ ખબર નથી. આ દુનિયા છે, અહીં દરેક કામ ચાલે છે ઢંગથી અહી પથ્થરને પણ માણસ કહેવો પડે છે ન પૂછો શું વીતે છે સ્વમાની દિલ પર જયારે કોઈ બેરહેમને પણ ભગવાન કહેવો પડે છે. • આપની યાદ આવતી રહી રાતભર આંખો ભીની હસતી રહી રાતભર રાતભર દર્દની શમા જલતી રહી દિવાની જયોત કાંપતી રહી રાતભર. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy