SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ - સૂરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું, કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું? ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું. સાંજથી લઈને સવાર સુધીમાં કેટલી ઋતુઓ બદલાયે છે આશાની કળીઓ, નિરાશાની પતઝડ અને આ આંસુનો વરસાદ! - હું નજરથી પી રહ્યો'તો, તો આ દિલે શાપ દીધો તારો હાથ જિંદગીભર કદી જામ સુધી ન પહોંચે એમને એમના દિલની ખબર મારા દિલથી મળી રહી છે હું જો એમનાથી રીસાઈ જાઉં તો ખબર પણ ન પહોંચે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy