________________
અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાએ, તમે ભલાઈ ન કરજો જવાબ આપીને. મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે, તરસ વધારી દીધી છે શરાબ આપીને. પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે, ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.
• કઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. તમને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. વાર હવે જો આપણે વિખુટા પડ્યા,
તો વખતે ક્યારેક સ્વપ્નમાં મળીએ જે રીતે સૂકાઈ ગયેલા ફૂલ, પુસ્તકોમાંથી મળે. સરળ શાયરીકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org