________________
કટોરા ઝે૨નાં પીતાં જીવું છું એ વફાદારી, કસોટી જો ગમે ક૨વી બીજું પ્યાલું ધરી જોજો, અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો? કદર કો’ દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.
♦ હોય ના કાંઈ ખુલાસા, પ્રેમ છે મૌનની ભાષા.
સરળ શાયરી
Jain Education International
♦ હાથ શું આવી ગઈ તારી ગલી, જિંદગીનો પંથ ટૂંકો થઈ ગયો.
તમે ના પારખી શકશો અમારા દર્દ એવાં છે, નથી આઘાત પથ્થરનો, પડ્યો છે માર ફૂલોનો.
For Private & Personal Use Only
www.jainelibrary.org