SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કટોરા ઝે૨નાં પીતાં જીવું છું એ વફાદારી, કસોટી જો ગમે ક૨વી બીજું પ્યાલું ધરી જોજો, અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો? કદર કો’ દી ઘટે કરવી, મહોબત આદરી જોજો. ♦ હોય ના કાંઈ ખુલાસા, પ્રેમ છે મૌનની ભાષા. સરળ શાયરી Jain Education International ♦ હાથ શું આવી ગઈ તારી ગલી, જિંદગીનો પંથ ટૂંકો થઈ ગયો. તમે ના પારખી શકશો અમારા દર્દ એવાં છે, નથી આઘાત પથ્થરનો, પડ્યો છે માર ફૂલોનો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy