SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જ - એકાદ હો તો એને છુપાવી શકું “મરીઝ' આ પ્રેમ છે ને, એના પૂરાવા હજાર છે. • ઊતરી ગયા છો આપ નજરથી હૃદય સુધી, પહોંચી ગઈ છે. વાત હવે તો પ્રણય સુધી, આ ઈન્તજારની મઝા કંઈ એટલી ગમી, જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી. દિલ અને દીપકની હાલત છે એકસરખી, એ પણ બળ્યા કરે છે, તે પણ બળ્યા કરે છે. - ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી. - બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી, કે નકશાના સમંદરમાં કદી ભરતી નથી હોતી. સરળ શાયરી હ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy