________________
* હૃદય ! મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે, તમે જે ચાહો તે લઈ જાવ, મારી ના નથી કાંઈ, તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.
• પ્રભુ જાણે કે મારું ઘર હશે કયાં?
અનાદિ કાળથી ભૂલો પડયો છું! મને “શયદા' મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું. • કેમ આવ્યો કેમ બેઠો, કેમ હું ચાલ્યો ગયો, પારખી તેઓ શકયા ના મારું મન છેવટ સુધી, કોઈને છેવટ સુધી હસવું મળ્યું, વાહ રે નસીબ! કોઈને કરવું પડયું જગમાં રૂદન છેવટ સુધી. સરળ શાયરી wwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org