________________
જીવનમાં હજારો ભૂલો છે;
એકાદ સુધારો શા માટે? નૌકા તો જીવનની ડૂબવાની;
તરણાનો સહારો શા માટે? હૈયું અને આંખો જેવાં;
બે આધારસ્થળો છોડીને, કયારેક આ આંસુ શોધે છે;
પાલવનો સહારો શા માટે? હરચીજમાં એની યાદ ભરી;
નિત એની યાદ આવે છે, ને પ્રશ્ન પૂછું છું હું મનને;
એના જ વિચારો શા માટે?
અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org