________________
દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર, મન વલોવાય છે કયારેક વલોપાત વગર. આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર, ને આમ શરૂઆત થઈ ગઈ શરૂઆત વગર. કોલ પાળે છે એ ઘણીવા૨ કબૂલાત વગ૨, અને મળી જાય છે એ રસ્તામાં ઘણીવાર મુલાકાત વગર. અને ત્યારે,
ત્યારે તો હું તારલા ભાળું છું ઘણીવાર
Jain Education International
સરળ શાયરી
ૐ કેટલા ચાલ્યા ગયા ખબર પણ પડતી નથી; * કેટલા ચાલ્યા જશે નજર પણ રડતી નથી, તારા ઐશ્વર્યનું તું આટલું અભિમાન ન કર; સિકંદર શાહ જેવાની અહિં કબર પણ જડતી નથી.
રાત વગર.
For Private & Personal Use Only
www.jainelibrary.org