________________
મારી ઉઘડતી આંખો બસ દેખે હવે તારી છબી મારા વિકસિત હૃદયમાં ઉભરાય છે તારું અમી તારા હૃદયના પ્રેમનું તારા જીવનના ઝરણનું સ્થાપે કરી હૃદય હવે પ્રિય રાની પ્રિયતમ ગણું.
• પિયાની પાંપણોમાં મોતી પરોવાયેલાં હતાં
થોડા ભૂમિ પર ઢોળાયેલા હતા નજદીક જઈ ચમાથી જોયું
તો જીગરના ટુકડા વેરાયલા હતા. • મને આ તારી અધબીડી આંખમાં સંભાળી લે
મને તો છે ઘણી ઇચ્છા કે કાજલ થાઉ તો સારું ભલે હું શ્યામ લાગું પણ- - - - - - તમન્ના તો છે તારા ગાલનો તલ થાઉં તો સારું. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org