________________
•
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની.
ભણીને તું ભલે વિદ્વાન થાજે ગ્રહીને બળ તું ભલે બળવાન થાજે થવું જે હોય તે થાજે
પ્રથમ ઈન્સાન, તું ઈન્સાન થાજે. તવ સ્મરણ તણો સથવારો છોડે ના મમ સંગ કદીએ જયમ પડછાયો મારો રે રે, તવ સ્મરણ. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org