________________
જ મદમસ્ત યુવાનીની શિક્ષા – ઘડપણને મળે એ ન્યાય નથી તોફાન થયું છે મધદરિયે, સપડાય કિનારો શા માટે? - દીપ નાનો ને જ્યોત મોટી,
તેમ માનવથી માનવતા મોટી. - આ જોઈ હસવું મને હજારો વાર આવે છે, કે પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.
“જવાની” જવાની, ને જતાં લાત મારતી જવાની
અને કાનમાં કહેતી જવાની, કે હું કાયમ માટે જવાની. . કહું છું કયાં મને સત્કાર આપો.
કહું છું કયાં તમારો પ્યાર આપો. છે મારી યાચના બસ એટલી કે
જીવનભર ઝૂરવા તમ દ્વાર આપો. રસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org