SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જ મદમસ્ત યુવાનીની શિક્ષા – ઘડપણને મળે એ ન્યાય નથી તોફાન થયું છે મધદરિયે, સપડાય કિનારો શા માટે? - દીપ નાનો ને જ્યોત મોટી, તેમ માનવથી માનવતા મોટી. - આ જોઈ હસવું મને હજારો વાર આવે છે, કે પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. “જવાની” જવાની, ને જતાં લાત મારતી જવાની અને કાનમાં કહેતી જવાની, કે હું કાયમ માટે જવાની. . કહું છું કયાં મને સત્કાર આપો. કહું છું કયાં તમારો પ્યાર આપો. છે મારી યાચના બસ એટલી કે જીવનભર ઝૂરવા તમ દ્વાર આપો. રસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy