SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ ૫૨ જાતાં એને લાખવાર વારી છે, જાણું છું છતાં દ્રષ્ટિ બસ ત્યાં જ જવાની છે! • દિલાસાથી દુઃખ દિલને હવે પારાવાર લાગે છે; હૃદય પર હાથ રાખો મા, હૃદય પર ભાર લાગે છે. દિલ તો દીધું તમને દિલદાર સમજીને; પાછુ સોંપ્યુ તમે એ ભાર સમજીને, ઘડીમાં દિલને ફૂંકી દીધું, એ રાખ ફૂંકશો મા; બળી જશે એ રાખમાં, હજી અંગાર બાકી છે. • અમારી સાહ્યબી, રે સાહ્યબીની વાત શી કરવી ગગન ઓઢવા માટે અને ધરતી શયન માટે. હે પરવશ પ્રેમ! શું એવો પ્રસંગ એક વાર ન આવે, એ બોલાવે મને ને હું કહું ‘આવી નથી શકતો’. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy