SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ છે આ અવળી અવળી દુનિયામાં; ઓ જીવ અજાણ્યા કયાં જાશે, અંધારે તું અટવાઈ જાશે; અજવાળે તું અંજાઈ જાશે. જે તમારે શું, તમારે વચન આપી વચન પર ફરી જાવું છે, અમારે શું, અમારે વચન પર વચન આપી મરી જાવું છે. • એ શું જાણે દુનિયાદારી, એ પ્રેમી પરવાનો છે, દિન ઢળે ને દીપ સળગતાં જઈને બળી મરવાનો છે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy