SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં હજારો ભૂલો છે; એકાદ સુધારો શા માટે? નૌકા તો જીવનની ડૂબવાની; તરણાનો સહારો શા માટે? હૈયું અને આંખો જેવાં; બે આધારસ્થળો છોડીને, કયારેક આ આંસુ શોધે છે; પાલવનો સહારો શા માટે? હરચીજમાં એની યાદ ભરી; નિત એની યાદ આવે છે, ને પ્રશ્ન પૂછું છું હું મનને; એના જ વિચારો શા માટે? અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy