________________
ફૂલ શ્રધ્ધાથી ધરું દેવના ચરણો ઉ૫૨, ફૂલ હરખાય છે પણ દેવ નથી હરખાતો.
ખરીદો ખરીદો અય દુનિયાના લોકો, અમારે અમોલા કવન વેચવા છે, રહે જોગવાઈ કફનની એ ખાતર, અમારે અમારાં જીવન વેચવા છે.
નાહક વગોવો કાં સાગર કહી કહીને, એ તો અશ્રુ વિરહનાં એકઠાં થયાં વહી વહીને.
Jain Education International
નથી સરજાયું રૂપ કદીયે કોઈનું થઈને અંગત, પૂનમની ચાંદની કેરી કોણ ના લૂંટે રંગત!
• શું કહું, કોને કહું, તારી નશીલી ચાલ ૫૨, ભોળો હતો ભોળવાઈ ગયો, તારા ગુલાબી ગાલ પર!
સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org