SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ - ધબકારાની ધિંગામસ્તી; એનું નામ જ દિલની હસ્તી; દિલ છે તો છે પ્યારપરસ્તી; દિલ છે દરિયો, દિલ છે કતિ. છે કે સંજોગોના તોફાનનો મારો જોયો; આકાશને સૃષ્ટિનો સહારો જોયો; દરિયામાં ખડક જોઈને આંખ સામે; મેં માની લીધું છે કે મેં કિનારો જોયો. સુંદર છો તમે એ ફૂલ સમાં, એમાં તો જરા સંદેહ નથી, પણ ફૂલોને તો બીજાનો, શણગાર બનીને રહેવું છે. સરળ શાયરી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy