________________
મારી ગઝલ તારા જ નામે સૌ લખાઈ છે એકેક શબ્દ દર્દની વાર્તા છુપાઈ છે, ભૂલી જઈશ મારી મહોબતને કદાચ તું, મારા હૃદયમાં તો છબી તારી સમાઈ છે.
• આપનું નામ આપ જાણો છો ?
આપનું કામ આપ જાણો છો ? આંખમાં રંગ ઉડાડ્યા તો છે,
એનું પરિણામ આપ જાણો છો ? મને માફ કરશો, શું તમને ખબર છે, જરા વાત આ મારી સમજણથી પર છે, કે મુજ દિલની આ દુર્દશાઓનું કારણ,
તમારી નજર છે કે, મારી નજર છે ? અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org