________________
દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ. સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
• હૃદયમાં એવી રમે છે આશા
ફરીથી એવી બહાર આવે, તમારી આંખે શરાબ છલકે
અમારી આંખે ખુમાર આવે. • વ્યથાને શું વિદાય આપું - વિરામના શું કરું વિચારો, કરાર એવો કરી ગયાં છે
ન મારા દિલને કરાર આવે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org