SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ. સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી. • હૃદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે, તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે. • વ્યથાને શું વિદાય આપું - વિરામના શું કરું વિચારો, કરાર એવો કરી ગયાં છે ન મારા દિલને કરાર આવે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy