SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે વિચારવાળા વિચાર કરજો વિચારવાની હું વાત કહું છું, જીવનમાં એથી વિશેષ શું છે.? વિચાર જાયે, વિચાર આવે..? • ઓ પ્રેમ રમતના રમનારા ! તું પ્રેમ રમતને શું સમજે, તું આંખ લડાવી જાણે છે હું પ્રાણ લડાવી જાણું છું. અરે! તું આગ લગાવી જાણે છે હું મુજ અશ્રુ વડે આગ બુઝાવી જાણું છું. - હૈયું શું ન્યાય દેશે હૈયું જ ગુનેગાર હતું, નયન અધરો શું સાક્ષી દેશે એ તો યૌવનનું પ્રણય પુરાણ હતું. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy