________________
કે તું સ્વપ્ના વેચે છે અને હું સ્વપ્ના સેવું છું અને હકીકતમાં બને દુઃખી છીએ એ દેખાઈ આવે છે. • આ લાગણી બંધન પણ કેવાં છે અનોખા તમને મળ્યા વિના પણ હું ઓળખું છું તમને - તમો ઘૂંઘટ હટાવો ના કદી
સાગર કિનારા પર, સમુંદર ધસી જાશે તમારા પર ચાંદ સમજીને.!
તોફાનો સાથે અમને મહોબત ને શાંતિનો છે તમને ઘસારો કેવી અજબ છે બંનેની હાલત
કાંઠા તમારા, દરિયો અમારો.! અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org