SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ એ ગયાં મારું હૃદય લેતાં ગયાં ને મને હૈયા વિહિન કે'તાં ગયાં એમના ઔદાર્યનું હું શું કહું? દર્દ, તડપન ને વિરહ દેતાં ગયાં.! • પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે તમારા આગમનની કંઈ ખબર ખરી ખોટી તો આપો. જગતમાં જિંદગીનો સાર દિલવાળા જ સમજે છે, તમારા સમ અમારો પ્યાર દિલવાળા જ સમજે છે. નજર મીઠી હશે કિંતુ સજા છે એ જીવન ભરની, ફકત દ્રષ્ટિનો મોઘમ માર દિલવાળા જ સમજે છે. • સ્વભાવે હોય જે મસ્તી નથી જાતી નથી જાતી, કિનારા બાંધી લે છે તોય હું તોફાની સાગર છું. સરળ શાયરી.. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy