SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ સુખની મેહફિલમાં તું સહુને નોતરજે, પણ જમજે અશ્રુનો થાળ એકલો. બીજાને આંગણે અમૃતઝરણાં રેલવજે, પી લેજે વિષ તારાં તું એકલો. કો'થાકલા પગની કાંકરી ચૂમી લેજે, કદમો ભરજે કંટક પર એકલો. - એ તો ખબર છે દોસ્ત! કે ચારે તરફ બહાર છે, અફસોસ એટલો જ કે એ મારા ઘરની વ્હાર છે. 3 - કરે છે જૂલ્મ પણ જાલિમની ઉપમા નહિ આવું, કવિ છે, પુષ્પને પથ્થરથી સરખાવી નથી શકતો. • ખુદ દર્દ આજ ઉઠી દિલની દવા કરે છે, જે કામ વૈદનું છે તે વેદના કરે છે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy