________________
છે જવાની શરાબ જેવી ખુદ, તે છતાં એ શરાબ માંગે છે. આ દીવાના હૃદયને શું કહેવું, રાત જાગીને ખ્વાબ માંગે છે.
સહનની આવડત હો તો, મુસીબતમાં ય રાહત છે. હૃદય જો ભોગવી જાણે, તો દુઃખ પણ એક દૌલત છે.
મારા ખોવાયેલાં સ્વપ્નાંઓ સજીવન કરવાં, મારી રીતે દુનિયા મેં વસાવી લીધી. મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું, મારી એકલતા મેં એ રીતે નિભાવી લીધી.
સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org