________________
- જિગર ઓળખે છે, નજર ઓળખે છે. તેને દિલ પરિચય વગર ઓળખે છે.
સિતમગરથી મહોબત થઈ ગઈ છે, જીવનમાં એક ગફલત થઈ ગઈ છે, ન લૂછો, મારાં આંસુઓ ન લૂછો,
મને રડવાની આદત થઈ ગઈ છે. આપની સાથે ભલે
સોદો મફતમાં થઈ ગયો આમ પૂછો તો બહુ મોંઘા અમારા દામ છે. છે એ હૂંફ લેવા જો આવે,
તો શું કરીશું “મરીઝ”
હવે શરીરમાં ઠંડક ફરી વળેલી છે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org