SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - જિગર ઓળખે છે, નજર ઓળખે છે. તેને દિલ પરિચય વગર ઓળખે છે. સિતમગરથી મહોબત થઈ ગઈ છે, જીવનમાં એક ગફલત થઈ ગઈ છે, ન લૂછો, મારાં આંસુઓ ન લૂછો, મને રડવાની આદત થઈ ગઈ છે. આપની સાથે ભલે સોદો મફતમાં થઈ ગયો આમ પૂછો તો બહુ મોંઘા અમારા દામ છે. છે એ હૂંફ લેવા જો આવે, તો શું કરીશું “મરીઝ” હવે શરીરમાં ઠંડક ફરી વળેલી છે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy