SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મારી ગઝલ તારા જ નામે સૌ લખાઈ છે એકેક શબ્દ દર્દની વાર્તા છુપાઈ છે, ભૂલી જઈશ મારી મહોબતને કદાચ તું, મારા હૃદયમાં તો છબી તારી સમાઈ છે. • આપનું નામ આપ જાણો છો ? આપનું કામ આપ જાણો છો ? આંખમાં રંગ ઉડાડ્યા તો છે, એનું પરિણામ આપ જાણો છો ? મને માફ કરશો, શું તમને ખબર છે, જરા વાત આ મારી સમજણથી પર છે, કે મુજ દિલની આ દુર્દશાઓનું કારણ, તમારી નજર છે કે, મારી નજર છે ? અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy