SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ • તમે પણ ઘવાયા હશો એમ માની તમારી કને હું મલમ લઈને આવ્યો કશું કહેવું હતું મારે મોઘમ ઈશારે, ન સમજ્યા તો કાગળ-કલમ લઈને આવ્યો. • સનમ ને પણ ભૂલી જાશું, સિતમને પણ ભૂલી જાશું, ખુશીને પણ ભૂલી જાશું, ને ગમને પણ ભૂલી જાશું. મહોબતમાં તમારો ખ્યાલ છે, એ હદ સુધી અમને તમારી યાદ નહીં ઈચ્છ, તો તમને પણ ભૂલી જાશું. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy