________________
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે વતનની ધૂળથી માથું ભરી લઉં “આદિલ”, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
એવાં નસીબ ક્યાં છે સપનું ય સુખનું આવે, આંખો હજુ મળી ત્યાં પાછી સવાર આવી ? દિલ શાને બેકરાર મને યાદ પણ નથી, કોનો છે ઈંતજાર મને યાદ પણ નથી. દિલનો જલાવી દીપ હું બેઠો છું દ્વાર પર, છે કોણ આવનાર, મને યાદ પણ નથી. પવન સંદેશ લાવ્યો છે,
મિલન યોજાશે સ્વપ્નમાં, ખુશીમાં ને ખુશીમાં, જાગરણ થાશે તો શું થાશે ?
સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org