________________
છે. • ભલે વાસ્તવિકતામાં માનું છું કિન્તુ.
મને શરબતી કલ્પનાઓ ગમે છે વચન આપનું પૂર્ણ થઈ શકયું ના, મને રોજના વાયદાઓ ગમે છે.
• ખીલતું ફૂલ એ જવાનીની અદા છે;
ફૂલને ચૂંટવું એ જવાનીની મજા છે, ચૂંટતા ડંખ લાગે એ જવાનીની સજા છે;
અદા, મજા અને સજા એ જવાનીની કજા છે. હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો, કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી. ઘણા વરસો પછી આવ્યા છો એનો પૂરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી. અસરળ શાયરીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org