________________
• ખુદા કહે માંગ બંદા તો એવી આંખ માંગી લઈશ;
એક અશ્રુ બિંદુ નહીં, દસ લાખ માંગી લઈશ. નથી છોડવી એક નિશાની આ દુનિયામાં મોત પછી; મળશે તો સ્મશાન પાસે મારી રાખ માંગી લઈશ.
શું ૨કત સિંચ્યું તું તમે એ બાગમાં કે રંગ પણ રાતો રહ્યો ગુલાબમાં.
- આવો બિરાજો, આવો હૃદયમાં રૂપને લાયક પાથરણું છે
કરો કયારેક તો પાવન પધારી, અમારું આંગણું પણ આંગણું છે.
તમારી દુશ્મનીનું શું કહેવું! તમારી દોસ્તી ભારે પડી છે.
અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org