________________
- દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે ચોમેરથી માપી લીધું, માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું! - આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથાં ગાજો શા માટે? આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે, આ સ્ટેજ ઉમરમાં આવ્યો કે આ રોજ તકાજો શા માટે?
નેહભીની કોઈની સંગત હતી, જિંદગીની નવી રંગત હતી, એમની આંખો અને મારું હૃદય,
આજ કહું છું વાત જે અંગત હતી. રસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org