SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - દિલ તમોને આપતાં આપી દીધું, પામતાં પાછું અમે ચોમેરથી માપી લીધું, માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં, ચોતરફથી કેટલું કાપી લીધું! - આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું, કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથાં ગાજો શા માટે? આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે, આ સ્ટેજ ઉમરમાં આવ્યો કે આ રોજ તકાજો શા માટે? નેહભીની કોઈની સંગત હતી, જિંદગીની નવી રંગત હતી, એમની આંખો અને મારું હૃદય, આજ કહું છું વાત જે અંગત હતી. રસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy