________________
આંખો બચાવી આંખથી જોઈ લ્યો જરા કોઈને જૂઓ, છતા જોનારને જાણો ન જાણી જોઈને.
પૂછ્યું ભોમિયાને મેં કે કેડી આ કયાં જાય છે? અણજાણ છું કહે, ભોમિયો સૌ આવે છે ને જાય છે !
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે; અને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે, પ્રદર્શન કાજે જેમાં પ્રેમ કેદ છે જમાનાથી; મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
Jain Education International
વાાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં, સાંભળ્યું છે કે પડ્યા છો આપ મારા પ્યારમાં.
સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org