________________
• સનમ તમારી જેમ સપનામાં
સતાવી નથી શકતો; અને દિલનું દર્દ દિલ ખોલીને
બતાવી નથી શકતો, મજબૂર છું આદત એવી
પડી ગઈ છે ઝહેરની કે અમૃતનાં બે ટીપાં
પચાવી નથી શકતો.
• હું તો માનવ છું કેમ ના માંગુ,
કંટકો પણ ગુલાબ માંગે છે, કેમ આશ્ચર્ય થાય છે તમને,
કે હૃદય છે, ને પ્યાર માંગે છે. સરળ શાયરીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org