SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છે - ગુલ ફૂલ અને ચમન સહુ તમને ખાર લાગે છે, અને અમારી આંખના આંસુ તમને અંગાર લાગે છે; દિલ લઈ દઈ દીધું તેનો હું આભાર માનું છું શું એ આભારનો પણ તમને ભાર લાગે છે? • મહોબતના સવાલોનાં કોઈ ઉત્તર નથી હોતાં અને જે હોય છે તે એટલાં સધ્ધર નથી હોતાં મળે છે કોઈ એક જ પ્રેમીને સાચા દિલની લગન બધાયે ઝેર પીનારા કંઈ શંકર નથી હોતાં. • નાની છતાં મોટી ગણીને, સ્વીકારી લેજે આ યાદી મારી , નાના હૃદયના અગ્રણ ભાવો થકી ભરેલી છે યાદી મારી. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy