________________
છે. - એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી ? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
જીવનની સાંજ, જીવનની સવાર વેચી છે. જિગરનું દર્દ, હૃદયની પુકાર વેચી છે, બતાવું કોને કે અણજાણ એક ગ્રાહકને - “ખલિશ” દિલ સમી વસ્તુ ઉધાર વેચી છે ?
રીતે હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છું,
સિતારાઓ, સુણો કથની ધરાની લઈને આવ્યો છું.
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું. અસરળ શાયરીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org