SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આજ પણ એ મને નહીં જ મળે રાહ જોઈને ક્યાં સુધી બેઠો ? આજ પાછું સ્મરણ કરી બેઠો, આખર હું ગઝલ લખી બેઠો. • જે તને પણ ગમી ગઈ તે ગઝલ, મુજ હૃદયમાં ૨મી ગઈ તે ગઝલ. મારી જ ઓળખાણ મને પૂછશો નહીં, તમને ખબર નથી તો મને પણ ખબર નથી. Jain Education International જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. * સરળ શાયરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy