SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ • અસર ન પૂછો આબોહવાની વસંતે હર કળી ચંચળ થવાની નહીં રહેશે હૃદયની વાત છાની વદનરેખા બધું બોલી જવાની પધારો એ ખુશીનું પર્વ મારે ઉજવશું એ દિવસ તહેવાર માની. હે ફૂલ ખીલેલા તું ગર્વ ન કર; તારી હાલત બદલાઈ જશે, ચોળાઈ જશે, ચૂંથાઈ જશે; ચીમળાઈ જશે, ચગદાઈ જશે. અને ફુલે કહ્યું કે હું જાણું છું; મારી હાલત બદલાઈ જશે, ભઠ્ઠી થાશે, અત્તર બનશે; અને સુવાસ બધે ફેલાઈ જશે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy