SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બસ, એ જ નજરે પડે છે જ્યાં જ્યાં નજર ફરે છે, ભૂલવા મથું છું તુજને બસ તું જ સાંભરે છે. ભૂલવા પીધો મેં શરાબને પાયો આ આકાશને, જૂઓ, સંધ્યાની લાલકીકીમાં પણ નશો તરવરે છે! • બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં, કે નહોતી રાત ઝુલ્ફોની, વદનની ચાંદની નહોતી, વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને, કરું શું ? મારી પાસે એક પણ તારી છબી નહોતી. અસરળ શાયરીરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy