SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ • ગમે તેવા છો – પણ આખર તમે મારાં રહેવાના તમે છો મારું કિસ્મત તમને બદલાવી નથી શકતો. - આપને સાથી બનાવ્યા જ્યારથી, હોશ મેં ખોઈ દીધા છે ત્યારથી, આપની ઝૂકેલ પાંપણમાં અરે – ભાર એવો કે, દબાયો ભારથી. • તમારી મૂંગી આંખોમાં જવાબોના જવાબો છે, છતાં બેચેન થઈને કેટલા હું પ્રશ્ન પૂછું છું ? મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું ? તમે રડતા નથી, તો પણ તમારી આંખ લૂછું છું. અસરળ શાયરીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy